તેમાં દરેક વિટામિન સમાયેલા છે. પપૈયાનું સેવન તમને પેટની તમામ તકલીફોથી દૂર રાખશે.

પપૈયા

નાસપતિ 

ફાઈબર અને પાણીની માત્રથી ભરપૂર હોય છે, પેટ અને અંતરડાઓની સમસ્યાથી રાહત આપે છે. 

સફરજન 

ફાઈબર અને પાણીથી ભરપૂર, અંતરડાઓને હાઈડ્રેટ રાખી વિષાણુઓ બહાર કાઢે છે.

કીવી 

વિટામિન-સી, પોટેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ, ફાઈબરથી ભરપૂર તમને અંતરડાઓની ગંદકી દૂર કરવામાં કરશે મદદ.

સંતરા 

ફાઈબર, અને વિટામિન-સી પ્રચુર માત્રામાં, તેનાથી કબજિયાત દૂર કરવામાં મદદ મળે છે.

સ્ટ્રોબેરી 

ફાઇબરથી ભરપૂર સ્ટોબેરી કબજિયાત અને ગેસની તકલીફોની સમસ્યાથી રાહત આપે છે.