નાળિયેર તેલ અને કપૂરનું મિશ્રણ લગાવવાથી ત્વચાના ડાઘ, ડાર્ક સર્કલ અને ખીલમાંથી રાહત મળે છે. જેના કારણે ત્વચાનો રંગ પણ સુધરવા લાગે છે.