વિદેશ પ્રવાસ પહેલા ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા, રામલલ્લાના કર્યાં દર્શન

ભૂપેન્દ્ર પટેલ સવારે 9:30 વાગ્યે રામકથા પાર્ક હેલિપેડ પર પહોંચ્યા હતા

મુખ્યમંત્રીએ હનુમાન ગઢીમાં જઈને પૂજા પણ કરી

ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં શ્રીરામલલ્લાના દર્શન કર્યાં

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા મંદિર નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું 

અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાની પૂજા કરી હતી

અયોધ્યામાં નિર્માણ પામના ગુજરાતી ભવનની સમીક્ષા કરી

અયોધ્યામાં બનેલી ગુજરાતની ટુરિઝમ ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ હતુ

Video : કપાળ પર સિક્કો ચોંટાડી વડાપ્રધાને બાળકો સાથે કરી મસ્તી