હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રિ પર રાત્રે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

આવો જાણીએ મહાશિવરાત્રીના અવસર પર મહામૃત્યુંજય મંત્રનો જાપ કેવી રીતે કરવો અને જાપ કરવાથી શું ફાયદો થશે.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्. उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

મહામૃત્યુંજ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ હંમેશા ખુશ રહે છે. આ ઉપરાંત વ્યક્તિના જીવનમાં ધનની કમી હોતી નથી

મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી લાંબા આયુષ્યનું વરદાન મળે છે. આ ઉપરાંત વ્યક્તિ રોગમુક્ત પણ રહે છે.

શિવપુરાણ અનુસાર આ મહામૃત્યુંજય મંત્ર ખૂબ જ શક્તિશાળી મંત્ર છે. આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ