અંબાણીની પાર્ટીમાં જોવા મળ્યો દેશ વિદેશના મહેમાનોનો સ્વેગ 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની રોયલ લૂકમાં જોવા મળ્યા 

સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમના લૂકથી રહ્યા લાઇમ લાઇટમાં 

માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની ભારતીય પરિધાનમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર 

પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને બ્રાવો દાંડિયા રમતા વિડીયો વાયરલ 

નવ્યા નંદા અને સુહાની ખાનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ 

જ્હાન્વી કપૂરે ભાઈ અર્જુન કપૂર અને બોયફ્રેન્ડ શિખર સાથે આપ્યા પોઝ 

માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક પણ ભારતીય પરિધાનમાં સજ્જ થઇ પહોંચ્યા ઇવેન્ટમાં 

જાવેદ જાફરી, અને અન્ય વિદેશી મહેમાનોએ પણ જમાવ્યો રંગ 

શાહરુખ ખાનના સ્ટેજ પરફોર્મન્સથી સૌ કોઈ થયા રોમાંચિત