મીરાબાઈ ચાનુનો
જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ થયો હતો.
મીરાબાઈ ચાનુ છ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે.
મીરાબાઈ ચાનુંનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો.
મીરાબાઈને બાળપણમાં તીરંદાજીનો શોખ હતો.
આમાં કરિયર બનાવવાના ઈરાદાથી તે એક દિવસ તેના પિતરાઈ ભાઈ સાથે ઈમ્ફાલના SAI સેન્ટર ગઈ હતી.
કેટલાક વેઈટલિફ્ટર્સને જોયા પછી આ રમત તેના મગજમાં છવાઈ ગઈ
પછી ચાનુએ વેઈટલિફ્ટિંગની દુનિયામાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું .
Imd Monsoon Alert : હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા Red, Yellow કે Orange Alert ને સમજો
Learn more