બોલિવૂડ સ્ટાર્સ રણદીપ હુડા અને લિન લેશરામ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

બંનેએ મણિપુરના ઇમ્ફાલમાં 29 નવેમ્બર, બુધવારે પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. 

 આ દરમિયાન બંને મણિપુરી પરંપરા મુજબ વર-કન્યાના પોશાકમાં જોવા મળ્યા હતા. 

 લીન અને રણદીપે પોતાના લગ્નના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સ સાથે તેમની ખુશી શેર કરી હતી.

તસવીરો શેર કરતી વખતે બંનેએ એક સુંદર કેપ્શન પણ લખ્યું છે કે,  'આજથી અમે એક છીએ #JustMarried’.

અભિનેતા રણદીપ હુડાએ મેતાઈ વિધિ મુજબ લગ્ન કર્યા છે  આ લગ્નની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. 

Randeep Hooda અને Lin Laishram ના લગ્ન, જુઓ પ્રી વેંડિગ ફોટો