વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને આજે બે વર્ષ પૂર્ણ થયા છે.  

એનિવર્સરી પર કેટરીનાએ તેના પતિ માટે પ્રેમથી ભરેલી પોસ્ટ શેર કરી છે.

જેમાં બંને એકબીજાની બાહોમાં ડૂબેલા જોવા મળે છે. 

પોસ્ટમાં કેટરિનાએ કેપ્શન લખ્યું છે 'My' અને સાથે જ ત્રણ દિલ પણ બનાવ્યા છે.

આ તસ્વીર પર લોકો કોમેન્ટો વરસાવી રહ્યા છે.

ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક કેટરિના અને વિકીને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

 તમને જણાવી દઈએ કે,  વર્ષ 2021માં 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં દંપતીએ 7 ફેરા લીધા હતા.

'Animal' ની સફળતાથી ચમકી આ એક્ટ્રેસની કિસ્મત, રાતોરાત વધી ગયા instagram ના ફોલોઅર્સ