આલિયા ભટ્ટનો પણ એક ડીપ ફેક વીડિયો વાયરલ થયો છે
મૂળ અન્ય યુવતીના રિવિલિંગ વન પીસના વીડિયોમાં માત્ર આલિયાનો ચહેરો બદલી દેવાયો છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો
જો કે આ વીડિયો જોઈને તરત જ ચાહકોએ આ ડીપ ફેક હોવાનું જણાવી દીધું હતું.
આ સાથે યૂઝર્સએ આ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
જોકે, પહેલા રશ્મિકા મંદાના, કૈટરીના કૈફ તથા કાજોલના ડીપ ફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સને આ ડીપ ફેક વીડિયો દૂર કરવા સૂચના અપાઈ છે.
40 થી વધું ઉંમરમાં પણ પોતાની ફિટનેસથી આ અભિનેત્રીઓ દેખાય છે યંગ
Learn more