બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પુત્રીની એક ઝલક મેળવવા ચાહકો હંમેશા ઉત્સુક રહેતા હતા.
ક્રિસમસ પર રણબીર અને આલિયાએ તેમના ચાહકોને એક મોટી ભેટ આપી છે.
રણબીર અને આલિયાએ તેમની પુત્રીને પહેલીવાર કેમેરા સામે લાવ્યા હતા.
રાહાની સાથે રણબીર અને આલિયા બંને કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.
રાહાએ ગુલાબી અને સફેદ રંગનું ફ્રોક પહેર્યું હતું, જેમાં તેખુબ જ ક્યુટ લાગતી હતી.
રણબીરની નાની રાજકુમારીને જોઈને ચાહકો ખુબ ખુશ થઈ ગયા હતા.
જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
ઘણા ચાહકોરાહાને તેના દાદા ઋષિ કપૂરની નકલ ગણાવી છે.
‘ઇશ્કબાઝ’ફેમ એક્ટ્રેસ શ્રેણુ પરીખ બંધાઇ લગ્નના બંધનમાં, જુઓ શાનદાર photos
Learn more