હાલના દિવસોમાં ફિલ્મ એનિમલની ખૂબ ચર્ચા થઈ રહી છે. 

આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત બોબી દેઓલની ભૂમિકા પણ ઘણી ચર્ચામાં છે. 

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દરેક પસાર થતા દિવસે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે.

આ દરમિયાન બોબી દેઓલે જણાવ્યું કે આ ફિલ્મ જોયા બાદ તેની માતાની પ્રતિક્રિયા શું હતી

બોબી દેઓલે ખુલાસો કર્યો હતો કે, તેની માતા પ્રકાશ કૌર નથી ઈચ્છતી કે તે એનિમલ જેવી ફિલ્મો કરે

એક ઈન્ટરવ્યુમાં બોબીએ કહ્યું હતું કે તેની માતા મૃત્યુના દ્રશ્યો સહન કરી શકતી નથી 

બોબી દેઓલની માતાએ કહ્યું કે, તેણે આવી ફિલ્મો ન કરવી જોઈએ

જો કે, બોબી દેઓલે કહ્યું કે તેની માતા પ્રકાશ કૌર પણ ખૂબ જ ખુશ છે

અભિનેતા રણદીપ હુડા અને લીન લેશરામ જોડાયા લગ્નના બંધનમાં, જુઓ લગ્નની સુંદર ઝલક