દિયા કુમારી ભાજપના રાજસ્થાનના રાજસમંદથી સાંસદ છે.

રાજકિય ક્ષેત્રે હાલ તેનું નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે 

રાજસ્થાનના મુખ્યમંત્રી માટેના ત્રણ દાવેદારોમાંથી એક નામ તેમનું પણ છે. 

દિયા કુમારી જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે.

દિયા કુમારીના પિતા ભવાની સિંહ ભારતીય સેનામાં અધિકારી હતા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

 ભાજપ તેમને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી  હોવાનું કહેવાય રહ્યું છે. 

દિયા કુમારીએ રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2013 માં કરી હતી.

રાજકુમારી દિયા કુમારી જયપુરના આલિશાન મહેલ સીટી પેલેસમાં રહે છે.

ખુબ જ રસપ્રદ છે Sachin Pilotની Love Story...