અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ રમાઈ
ભારત પાકિસ્તાન મેચ જોવા માટે લાખ્ખો પ્રેક્ષકો આવ્યા
આ મેચ નિહાળવા માટે અનેક VVIP લોકો પણ આવ્યા છે
ભારત-પાકિસ્તાન મેચ જોવા ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ પહોંચ્યા હતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મેચ નિહાળી હતી
તેમની સાથે ધનરાજ નથવાણીએ પણ મેચ નિહાળી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સાંજે મેચ જોવા પહોંચ્યા હતા
ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને જય શાહે ગુફ્તેગૂ કરી હતી
તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
INDvsPAK પ્રી-મેચ શૉમાં અરિજીતસિંહે કર્યું શાનદાર પરફોર્મન્સ
Learn more