દેશના આ ત્રણ મહાનુભાવોને મળશે ભારતરત્ન
પૂર્વ PM નરસિંહારાવને અપાશે ભારતરત્ન
પૂર્વ PM ચૌધરી ચરણસિંહને ભારત રત્ન
વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથનને પણ અપાશે ભારત રત્ન
PM મોદીએ ટ્વિટ કરી ભારત રત્ન આપવાની જાહેરાત કરી
પૂર્વ PM ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર પીએમ મોદીએ કહ્યું કે, આ અમારી સરકારનું સૌભાગ્ય છે
તેમજ પીએમ મોદીએ આ આ ત્રણેય મહાનુભાવોએ કરેલા કાર્યો વિશે પણ જણાવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પરેડમાં ગુજરાતના ધોરડો આધારિત ટેબ્લૉને મળ્યા બે એવોર્ડ
Learn more