500 વર્ષની રાહ બાદ આજે ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજીત થયા છે.  

PM મોદીએ રામલલ્લાની ભવ્ય પ્રતિમાને વિધિ વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી.

રામલલ્લાની આ તસ્વીરો જોઈને ભક્તો મંત્રમુગ્ધ થયા છે.  

 આ ભવ્ય સમારોહને લઈને ચારે તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. 

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી  દ્વારા ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામને દંડવત પ્રણાંમ કર્યા હતા.

રામલ્લાની આ તસ્વીરો સામે આવ્યા બાદ ભક્તો તેના પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

અયોધ્‍યા રામ મંદિરની નવી તસ્‍વીરો આવી સામે, જુઓ ભવ્યતા અને સુંદરતાની ઝલક - Nirbhay News