IND-PAK પ્રી-મેચ શોમાં અરિજીત સિંહે કર્યું શાનદાર પરફોર્મ
ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની આજે મેચ યોજાઈ.
આ મુકાબલાની પહેલા અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ સેરેમની યોજાઈ હતી.
આ સેરેમનીમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ અને સુનિધી ચૌહાણે પરફોર્મ કર્યું હતું.
આ કાર્યક્રમમાં અરિજીત સિંહે અનેક સુપરહિટ ફિલ્મોના ગીતો ગાયા હતા.
ચાહકો તેનું પરફોર્મ જોઈને ખુબ ખુશ થયા હતા.
શંકર મહાદેવન, સુખવિંદર સિંહ અને સુનિધી ચૌહાણે પણ જોરદાર પરફોર્મ કર્યું
જો કે આ સેરેમનીનું ટીવી પર પ્રસારણ કરવામાં આવ્યું ન હતું
આ આનંદ માત્ર મેદાન પર હાજર લોકો જ લઈ શક્યા.
અમદાવાદના ડિઝાઈનરે બનાવી ‘વર્લ્ડ કપ ચણિયા ચોળી’, જાણો ખાસિયત
Learn more