જામનગરમાં સેલેબ્સનું થયું આગમન, એરપોર્ટ પર ભવ્ય તૈયારીઓ

બુધવારે મોડી રાત્રે સલમાન ખાન જામનગર પહોંચ્યા હતા

બોલીવુડના શહેનશાહ આજે જામનગર પહોંચ્યા છે

જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ગઈ કાલે જામનગર એરપોર્ટ પર સ્પોટ થયા હતા 

જાણીતા સિંગર B Praak અનંત અંબાણીના ફંક્શનમાં કરશે પરફોર્મ

કપૂર પરિવારની સાથે અર્જુન કપૂર પણ જામનગર પહોંચી  ગયો છે.

જામનગર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ગાયક અને ગીતકાર જે બ્રાઉન અને એડમ બ્લેકસ્ટોન

રણબીર કપૂર આલિયા ભટ્ટ અને પુત્રી રાહા સાથે પહોંચ્યા જામનગર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે નીતુ કપૂર પણ પહોંચ્યા જામનગર