અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધન બંધાશે.

 અત્યારે અનંત રાધિકા વેડિંગ સેલિબ્રેશન શરૂ થયા છે. 

મામેરુ સેરેમની બાદ 4 જુલાઈએ અનંત અને રાધિકાની સંગીત સેરેમનીની ઉજવણી થઇ હતી.

આ સંગીત સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ સેરેમનીમાં રાધિકા જાંબલી રંગના લહેંગામાં ખુબ સુંદર લાગી રહી હતી.  

રાધિકા ગુજરાતી સ્ટાઈલથી  તૈયાર થઈ હતી જેમાં તેને સૌ કોઈને આકર્ષિત કર્યા હતા.

 રાધિકાના આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે જે જોઈને રાધિકાની સુંદરતાના ખુબ વખાણ કરી રહ્યા છે.

Anant Radhika Wedding :અનંત-રાધિકાના લગ્નના ફંક્શનમાં પરફોર્મ કરશે ઈન્ટર નેશનલ સ્ટાર જસ્ટિન બીબર, જાણો કેટલી ફી લે છે ?