આગામી 12 જુલાઈ, 2024ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. 

આ લગ્ન પહેલા પોપ સિંગર જસ્ટિન બીબર તેના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે. 

પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે સવારે મુંબઈ પહોંચી ગયો હતો. 

જસ્ટિન બીબર આજ રોજ કપલના સંગીતમાં પરફોર્મ કરશે.

જસ્ટિન બીબર સૌથી પ્રખ્યાત સિંગર્સમાંથી એક છે. 

અહેવાલો અનુસાર જસ્ટિનની ફી રૂ. 50 કરોડ સુધીની છે પરંતુ અંબાણીના કિસ્સામાં તે વધુ હોવાની શક્યતા છે.

Anant-Radhika Wedding: અનંત-રાધિકાની 'મામેરુ' ઇવેન્ટમાં જાન્હવી કપૂરનો લૂક જુઓ