મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. 

હાલમાં લગ્ન પહેલાના કાર્યક્રમો પૂરજોશમાં શરૂ થઈ ગયા છે. 

 3 જુલાઈએ 'મામેરુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં એન્ટિલિયા ખાતે અંબાણીની 'મામેરુ' ઈવેન્ટ ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી. 

આ ઈવેન્ટમાં બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે અનંત-રાધિકાની 'મામેરુ' ઈવેન્ટમાં પહોંચી હતી.

જાહ્નવી પિંક અને ઓરેન્જ કલરના લહેંગામાં જોવા મળી હતી.

ઉપરાંત, જાહ્નવીના બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ સફેદ પાયજામા પર વાદળી કુર્તો પહેર્યો હતો.