મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત આખરે લગ્નના બંધનમાં બંધાયા ગયા છે.

 12 જુલાઈના રોજ મોડી રાત્રે અનંતે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં  લગ્ન કર્યા હતા.  

રાધિકા મર્ચન્ટ હવે અંબાણી પરિવારની સૌથી નાની વહુ બની ગઈ છે. 

 લગ્નમાં અનંતે ગોલ્ડ કલરનો કુર્તો પહેર્યો હતો.  

 રાધિકા મર્ચન્ટે પણ દુલ્હનના લુકમાં ખુબ જ સુંદર દેખાતી હતી.

રાધિકાએ તેના લગ્નમાં પરંપરાગત લાલ અને સફેદ લહેંગા પહેર્યો હતો. 

રાધિકા મર્ચન્ટનો બ્રાઈડલ લુક ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ તૈયાર કર્યો છે . 

આ લહેંગા પરંપરાગત ગુજરાતી શૈલીમાં બનાવવામાં આવ્યો છે.