આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.
દેશ અને દુનિયાની નજર આ હાઈપ્રોફાઈલ લગ્ન પર છે.
લગ્ન સાથે જોડાયેલા ફોટા અને વીડિયો સતત સામે આવી રહ્યા છે.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન માટે અંબાણી પરિવાર Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યો છે.
મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણીનો પહેલો ફોટો સામે આવ્યો છે.
ગોલ્ડન શેરવાનીમાં તૈયાર થઈને દુલ્હન લેવા પહોંચ્યા અનંત અંબાણી
તૈયાર થઈને આખુ ફેમિલી વરરાજા સાથે પહોંચ્યું છે જેનો વીડિયો પણ સામે આવ્યો છે.