ત્રણ દિવસીય સમારોહમાં બોલીવૂડ સ્ટાર્સ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ક્રિકેટરોનું જામનગરમાં આગમન 

ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ધોની પહોંચ્યા જામનગર 

અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ જામનગર પહોંચી

મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પરિવાર સાથે ભત્રીજાના સમારોહ માટે પહોંચ્યા

પૂર્વ ક્રિકેટર ઝહીરખાન પત્ની સાથે જામનગર આવી પહોંચ્યા છે. 

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી પણ પહોંચી જામનગર 

વેસ્ટ ઈન્ડિઝનો ક્રિકેટર ડવેન બ્રાવો સમારોહ માટે પહોંચ્યા જામનગર 

પંડ્યા બ્રધર્સ પણ પહોંચ્યા જામનગર અનંત રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શન માટે