આ ફળના સેવનથી વાળ સફેદ નહીં થાય !

આમળા ઔષધીય ગુણોથી ભરપૂર છે. 

 મધ્યપ્રદેશના  દમોહ જિલ્લામાં આંબળાની 4 જાત જોવા મળે છે.

 તેમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે.  

સ્વાસ્થ્યની સાથે સાથે આમળા ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.  

 આંબળા ખાવાથી ત્વચામાં ચમક આવે છે અને વાળ કાળા થાય છે.   

  તેને અંગ્રેજીમાં 'Emblic Myribalan'અથવા'INdian Gooseberry' કહે છે.

આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.

 તે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

 આંબળાના ફળમાં 20 નારંગી જેટલું વિટામીન C હોય છે. 

 તેમાં આયર્ન, પોટેશિયમ, ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ મળી આવે છે. 

વધારે માત્રામાં દૂધ પીવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક