અમિતાભ બચ્ચનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ કહેવામાં આવે છે.

સુપરસ્ટાર હોવા ઉપરાંત બિગ બી એક પરફેક્ટ પિતા પણ છે

તેમના બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનને ખૂબ પ્રેમ કરે છે.

ઘણી વખત દીકરીઓને સમાનતા આપવાની તરફેણમાં નિવેદન આપે છે. 

અમિતાભ બચ્ચને મુંબઈના જુહુમાં આવેલો પોતાનો બંગલો ‘પ્રતીક્ષા’ દીકરી શ્વેતા બચ્ચન નંદાના નામે કરી દીધો. 

આ બંગલો 674 ચોરસ મીટર અને 890.47 ચોરસ મીટરના બે પ્લોટમાં બનેલો છે.

બંને પ્લોટ સહિત આ મિલકતની કુલ કિંમત રૂ. 50.63 કરોડ છે. 

અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં બીજા પણ બે બંગલા છે, જેનું નામ જલસા અને જનક છે. તેઓ વર્ષોથી જલસામાં પરિવાર સાથે રહે છે

40 થી વધું ઉંમરમાં પણ પોતાની ફિટનેસથી આ અભિનેત્રીઓ દેખાય છે યંગ