નવરાત્રીમાં ખેલૈયા અને ગરબા આયોજકો માટે AMA ની ગાઈડલાઈન
નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ખેલૈયાઓમાં ઉત્સાહ છે
ગરબા દરમિયાન હાર્ટ એટેક
ના કિસ્સાઓને લીધે ચિંતા વધી રહી છે
અમદાવાદ મેડિકલ એસોસિએશને
ખેલૈયા, આયોજકો માટે ગાઈડલાઈન
જાહેર કરી છે
ગરબા રમવાના કારણે
બ્લડ પ્રેશર, પલ્સ અને સુગર પણ વધઘટ
થઈ શકે છે
જંક ફૂડ, ઊંધની કમી, રોજબરોજ કામકાજ
બાદ ગરબાથી જોખમ વધે છે
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યા
હોય તો સતત ગરબા ટાળવા
ગરબા માટે તમારા
ડૉક્ટરની મંજૂરી લેવી
, ગરબા પહેલા હૃદયની તપાસ કરાવવી
ગરબા રમતા પેહલા પે
ટ ભરીને ખોરાક
ના લેવો
નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટેશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક
ખાઓ
કોણ છે રચિન રવિન્દ્ર ? રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર સાથે શું છે કનેક્શન
Learn more