ઐશ્વર્યા રાય અભિનેત્રી નહીં પરંતું  ડોક્ટર બનવા માંગતી હતી, જાણો તેનાથી જોડાયેલી ખાસ વાતો

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે

તે હવે ફિલ્મોમાં કામ કરતી નથી, પરંતુ તે હજી પણ તેની લાઈફ અને સ્ટાઈલને કારણે સમાચારમાં રહે છે.

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મોમાં આવતા પહેલા જ ઘણી લોકપ્રિયતા મેળવી હતી

ફિલ્મોમાં કામ કરતા પહેલા પણ તે મિસ વર્લ્ડનો ખિતાબ મેળવી ચૂકી છે.

 તેણીની ફિલ્મોમાં એન્ટ્રી માત્ર એક સંયોગ હતો

 તે અભિનેત્રી નહીં પણ ડૉક્ટર બનવા માંગતી હતી.

ઐશ્વર્યાએ પોતાનો અભ્યાસ મુંબઈની આર્ય વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી શરૂ કર્યો હતો. 

માટુંગા સ્થિત ડીજી રૂપારેલ કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું.

નવરાત્રીમાં કિંજલ દવેના આ લુકને લઈને કેમ થઈ રહી છે ચર્ચા ?