ઐશ્વર્યા રોય બચ્ચન અને અભિષેક બચ્ચનનું લગ્નજીવન અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

અહેવાલ મુજબ ઐશ્વર્યા અલગ રહે છે અને બચ્ચન પરિવારના જલસામાંથી બહાર નીકળી ગઈ છે.

 અહેવાલોમાં  દાવો કરવામા આવી રહ્યો છે કે, ઐશ્વર્યા અલગ થઈ ગઈ છે પરંતુ તે હજુ પણ તેના પતિ સાથે છે. 

ઐશ્વર્યા અને તેની સાસુ જયા બચ્ચન એકબીજા સાથે વાત કરતા નથી અને તેના કારણે પરિવારમાં ઝઘડા થતા રહે છે. 

શ્વેતા બચ્ચન કાયમી ધોરણે જલસામાં ગયા પછી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. 

આ બધા વચ્ચે, અભિષેક ચિંતિત છે કારણ કે તેણે એક પુત્ર તરીકે જવાબદારી અને પતિ તરીકે ઐશ્વર્યા પ્રત્યે વફાદારી દર્શાવવી છે.

 એવું પણ કહેવામા આવી રહ્યું છે કે, ઐશ્વર્યા અને અભિષેકની છૂટાછેડા લેવાની કોઈ યોજના નથી, પરંતુ પરિવારો વચ્ચે ચોક્કસપણે અણબનાવ છે. 

ધીરુભાઈ અંબાણી સ્કૂલના ફંક્શનમાં આરાધ્યા બચ્ચને આપ્યું શાનદાર પર્ફોર્મન્સ!