જ્ઞાનવાપીનાં વ્યાસ ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે.

વારાણસીની જિલ્લા કોર્ટે પ્રશાસનને  7 દિવસની અંદર પૂજાની તમામ વ્યવસ્થાઓ પૂરી કરવા આદેશ આપ્યો હતો.   

કોર્ટનાં આદેશ બાદ પ્રશાસને મોડી રાત્રે આશરે 12.30  સુધી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી

રાતનાં આશરે 2-3 વાગ્યે વ્યાસજીનાં ભોંયરાને ખોલીને પૂજા-પાઠ કરાઈ

 અહીં ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા કરવામા આવી હતી.  

વ્યાસજીનાં ભોંયરામાં લગભગ 8 કલાક સુધી પૂજન કરવામાં આવ્યું.

Ayodhya Ram Mandir નું કામ હજુ કેટલુ બાકી ?