અભિનેત્રી મૌની રોય જાણે છે કે  કેવી રીતે તેના લુકથી હેડલાઇન્સમાં રહેવું.

વેસ્ટર્ન લુક હોય કે ટ્રેડિશનલ લુક હોય, તે દરેક લુકમાં અદભૂત દેખાય છે. 

તાજેતરમાં ફરીથી અભિનેત્રીએ તેના એથનિક લુકથી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી.

મૌની રોયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે.

એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.