સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' સતત ચર્ચામાં છે.

  'એનિમલ' માં તૃપ્તિ ડિમરીએ રણબીર સાથે બોલ્ડ સીન્સ કર્યો હતો.   

જ્યારથી લોકોએ ફિલ્મમાં એક્ટ્રેસના ઈન્ટિમેટ સીન્સ જોયા છે ત્યારથી દરેક લોકો તેના દિવાના થઈ ગયા છે.

'એનિમલ'ની રિલીઝ પહેલા તૃપ્તિના 600 હજાર ફોલોઅર્સ હતા.

'એનિમલ' પછી 1.2 મિલિયન લોકોએ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કર્યું.

તૃપ્તિએ 2017માં આવેલી ફિલ્મ 'પોસ્ટર બોયઝ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.પરંતુ, તેને ખરી પ્રસિદ્ધિ 'એનિમલ' પછી મળવા લાગી.

કહેવાય છે કે એક સમય હતો જ્યારે તૃપ્તિ અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માને ડેટ કરતી હતી

જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2023માં તેમનું બ્રેકઅપ થઈ ગયું. 

નીતિન જાની અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા, જુઓ Photos