'
નાગિન' ટીવી શોની અભિનેત્રીના આ અંદાજ પર ફેન્સ થયા ફિદા
સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયા પર શેર કરી લેટેસ્ટ તસ્વીરો
અભિનેત્રીએ તેના લેટેસ્ટ એથનિક લુકથી તબાહી મચાવી છે.
તસવીરોમાં તેનો સિમ્પલ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે
તેણીએ સોનેરી રંગની સાદી સાટીન સાડી પહેરી છે.
આ તસવીરોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ યુઝર્સે લાઈક કરી છે.
આ અભિનેત્રી હંમેશા પોતાના લુકના કારણે ચર્ચામાં રહે છે.
અભિનેત્રી અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે
ચાહકો તેના લુકને જોઈને તેની ખુબ પ્રશંસા કરતા હોય છે.
પરિણીતી ચોપરાના હાથ પર લાગી રાઘવ ચઢ્ઢાના નામની મહેંદી