કંગનાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી

 તેમજ તેને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. 

સોમનાથ ટ્રસ્ટ તરફથી મુખ્ય પૂજારી દ્વારા ચંદન તિલક કરીને ખેસ ઓઢાડી તેને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. 

તેમજ સોમનાથ મહાદેવનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

કંગના સોમનાથ ટ્રસ્ટના રામમંદિર ખાતે રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાઈ

તેને સોમનાથ ટ્રસ્ટ અને અધ્યક્ષ  નરેન્દ્ર મોદીની કાર્ય પ્રણાલીની પ્રશંસા કરી હતી. 

તેમજ મંદિરની સ્વચ્છતા અને અનુશાસનને ધન્યવાદ આપ્યા હતા.

ઉર્ફી જાવેદની મુંબઈ પોલીસે કરી ધરપકડ !