ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંક્શનમાં આરાધ્યા બચ્ચને શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

 તેના આ પરફોર્મન્સનો  વિડીયો પણ સામે આવ્યો છે. 

જેને જોઈને દરેક તેના ખુબ વખાણ કરી રહ્યા છે

આ દરમિયાન પર દાદા અમિતાભ બચ્ચન અને તેમના માતા-પિતા તેમને ચીયર કરતા જોવા મળ્યા હતા

ઐશ્વર્યા અને અભિષેક અમિતાભ સાથે સ્કૂલમાં પ્રવેશ્યા હતા

આરાધ્યાનો નવો લુક જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. 

ચાહકો 12 વર્ષની આરાધ્યાની બદલાયેલી હેરસ્ટાઈલ પર પણ કોમેન્ટ કરી રહ્યા છે. 

અમિતાભ બચ્ચને તેમની પુત્રવધૂ ઐશ્વર્યાને Instagram પર અનફોલો કરી!