એમપી વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી આજે ચાલી રહી છે.
AAP એ દમોહ વિધાનસભા સીટ પરથી ટીવી એક્ટ્રેસ ચાહત પાંડેને પોતાના ઉમેદવાર તરીકે ઉતારી હતી.
દમોહ બેઠક પર ભાજપના ઉમેદવાર જયંત મલાઈયાની લગભગ સ્પષ્ટ જીત જોવા મળી રહી છે
આ સીટ પર ચાહત પાંડે ચોથા નંબર પર છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, તે પોતાના જન્મસ્થળના વિકાસ માટે કામ કરવા રાજકારણમાં આવી છે.
ચાહત પાંડેનો જન્મ મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના ચંડી ચોપરા ગામમાં થયો હતો.
ચાહત પાંડેનો થોડા દિવસ પહેલા 'આંખ મારે' સોન્ગ પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયોને લઈને ભાજપે તેના પર નિશાન સાંધ્યું હતું, જેના પર ચાહતે કહ્યું કે, ભાજપના નેતાઓ મને ફસાવે છે.
BJP ના ઉમેદવાર દિયા કુમારી ખૂબસૂરતીમાં હિરોઈનને પણ આપે છે ટક્કર, જુઓ પ્રિન્સેસના રોયલ લૂક photos
Learn more