અમદાવાદમાં વિશ્વકપની ફાઇનલ મેચ રમાવાની છે.
આ મેચ રમવા માટે ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
ભારતીય ટીમના સ્વાગત માટે ITC નર્મદા હોટલમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી.
ITC નર્મદા હોટલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.
વિરાટ કોહલી માટે તેની 50મી સદી પૂરી કરવા બદલ
તેમજ મોહમ્મદ શમી માટે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં તેની 7 વિકેટ ઝડપવા બદલ વિશેષ આયોજન કરાયું હતું.
ખેલાડીઓને વિશેષ રીતે તૈયાર કરાયેલું ભારતીય ભોજન પીરસવામા આવ્યું હતું.
આ આકર્ષક રીતે તૈયાર કરેલું ભોજન ખેલાડીઓને પણ ખુબ પસંદ આવ્યું હતું.
ODI વર્લ્ડ કપમાં આ 9 ટીમો સામે ક્યારેય ભારત હાર્યું નથી
Learn more