આ પશુના પાળવા પર મળે છે 10 હજારની સબસીડી, દુધનો ભાવ પણ મળે છે સારો

રણપ્રદેશોમાં માદા ઉંટનું દુધ સૌથી વધારે મળે છે

તેના દુધમાં ઔષધિય ગુણ હોય છે, હાડકા મજબૂત બને છે

માદા ઉંટનું દુધ ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે

તેના દુધમાં લેક્ટોફેરિન નામનું તત્વ હોય છે

શરીરને કેન્સર સામે લડવામાં તે મદદ કરે છે

કોલેસ્ટ્રોલ, બીપી, એનિમિયા, આર્થરાઈટિસ જેવી બિમારીમાં પણ ફાયદાકારક છે

પશુપાલકો માદા ઉંટના દુધનો વ્યવસાય મોટા પ્રમાણમાં કરે છે

રાજસ્થાનમાં તેના દુધનો ભાવ રૂ. 300 પ્રતિલિટર સુધી છે

રાજસ્થાનમાં ઉંટ પાલનની શરૂઆત કરવા રૂ. 10 હજારની સબસીડી મળે છે