રણદીપ હુડા આજે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

 આ કપલનું પ્રી-વેડિંગ ફંક્શન 28 નવેમ્બરે થયું હતું. 

રણદીપની દુલ્હનએ તેના પ્રી-વેડિંગ ફંક્શનની ઇનસાઇડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

 રણદીપ અને તેની ભાવિ પત્ની લિન રેડ કલરની પરંપરાગત શાલ પહેરીને મિત્રો સાથે પોઝ આપતા જોવા મળે છે. 

બીજી તસવીરમાં અભિનેતા ડાન્સ કરતી વખતે પોઝ આપી રહ્યો છે. 

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ  વાયરલ થઈ રહી છે.

રણદીપ અને લિનના લગ્ન ઇમ્ફાલ, મણિપુરમાં થશે.

આ લગ્ન બોલિવૂડમાં અત્યાર સુધી થયેલા તમામ લગ્નોથી સંપૂર્ણપણે અલગ હશે

પાકિસ્તાન ગયેલી અંજુ અચાનક ભારત પરત કેમ ફરી ?