અમદાવાદ પોલીસ કમિશ્નર (Ahmedabad Police Commissioner) જી.એસ.મલિક (GS Malik) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આજે સાંજે મેટ્રોમાં મુસાફરી કરી હતી. આવતીકાલે રમાવનારી ભારત-પાકિસ્તાનની (INDvsPak) મેચને લઈ અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની (Narendra Modi Stadium) મુલાકાત લઈ અધિકારીઓ સાથે સુરક્ષાને લઈ કરી ચર્ચા હતી. જીએસ મલિકે સ્ટેડિયમમાં સુરક્ષા સમિક્ષા કર્યા બાદ પરત ફરતી વખતે […]