Vav Mavji Patel : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. અત્યાર સુધીના પરિણામમાં માવજી પટેલ સૌથી પાછળ ચાલી રહ્યા છે. અને ત્યારે નિર્ભય ન્યુઝ સાથે તેમણે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. સાથે જ તેમને વાયરલ ફોટો મામલે પૂછવામાં આવતા માવજી પટેલે આ વાતને એક સામાજિક પ્રસંગ ગણાવ્યો હતો. વધુ આ બાબતે માવજી પટેલે શું કહ્યું જુઓ વીડિયોમાં…..
Trending Video
Category
- ઓરિજિનલ (56)
- ક્રિકેટ (256)
- ટૉપ ન્યૂઝ (11,594)
- પોલિટિક્સ (4,517)
- મનોરંજન (124)
- મારું ગુજરાત (5,262)
- રાશિફળ (399)
- લાઈફસ્ટાઈલ (204)
- લોકસભા ચૂંટણી 2024 (681)
- વિડિઓ (95)
- વેબસ્ટોરી (16)
Tags
aaj na gujarati samachar (932)
aaj na taja khabar (957)
aaj na taja samachar (1964)
AAP (383)
Ahmedabad (556)
Amreli (260)
Astrology (271)
BJP (1372)
BJP GUJARAT (318)
breaking news in Gujarati (2516)
Chaitar Vasava (213)
CM Bhupendra Patel (218)
Congress (1025)
Delhi (409)
Gujarat (1498)
Gujarati News (1636)
gujarati news channel (2511)
gujarati news live (305)
Gujarat News (550)
Gujarat Police (221)
Gujarat Rain (230)
India (634)
Latest and Breaking News (514)
latest gujarati news channel (2495)
Loksabha Election 2024 (380)
news breaking headlines (2474)
nirbhay news (2596)
no 1 gujarati news channel (2485)
online Gujarati News (478)
PM Modi (553)
Police (267)
Politics (360)
Rahul Gandhi (330)
Rajkot (353)
todays news (922)
top Gujarati news channel (2479)
Vadodara (273)
ગુજરાત સામાચાર (2012)
ગુજરાતી (1987)
ગુજરાતી ન્યૂઝ (2021)
ગુજરાતી લેટેસ્ટ ન્યૂઝ (2006)
ગુજરાતી સમાચાર (2023)
ન્યૂઝ (1975)
બ્રેકીંગ ન્યૂઝ (2011)
બ્રેકીંગ ન્યૂઝ ગુજરાતી (2008)