અમદાવાદ શહેરના જુદાં-જુદાં પોલીસ સ્ટેશનના PI અને PSI ની બદલીના ઓર્ડર થયાં છે. શહેરમાં ફરજ બજાવતા 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 56 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ 10 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર દ્વારા આજે કુલ 66 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર કર્યાં છે.