Astrology: જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન ચંદ્ર નવ ગ્રહોમાંનો એક છે. ચંદ્રને મન, માતા, માનસિક સ્થિતિ, મનોબળ, ભૌતિક વસ્તુઓ, પ્રવાસ, સુખ, શાંતિ, સંપત્તિ, રક્ત, ડાબી આંખ, છાતી વગેરે માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી અને રોહિણી, હસ્ત અને શ્રવણ નક્ષત્ર છે. ચંદ્રદેવ બધા ગ્રહોની વચ્ચે સૌથી ઝડપી ગતિએ ગતિ કરે છે. ચંદ્ર લગભગ સવા […]