હનુમાન મંદિરમાં વર્ષોથી મંદિરમાં જ પ્રસાદ બનાવીને ભક્તોને આપવામાં આવી રહ્યો હતો, કોરોના પછી શરૂ થયો જ નથી જેથી ચેરિટી કમિશનર સમક્ષ થયેલી અરજીના અનુસંધાનમાં કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદની પ્રથા પુનઃ શરૂ કરવા ઉગ્ર માગ સાથે મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી છે.
કમિશનરમાં કરાયેલી અરજીમાં એ અમદાવાદ શહેરના સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરમાં પણ હવે પ્રસાદીનો આપવામાં આવતી નથી. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલું વિવાદ ચેરિટી કમિશનરની કચેરીમાં કેમ્પ હનુમાનજી મંદિર ૨૦૦ વર્ષ જૂનું છે. પ્રાચીન કેમ્પ હનુમાનજી પણ વધુ પ્રાચીન અને લાખો-કરોડો મંદિરમાં કોરોના પહેલાં સરકારની ગાઇભકતોની આસ્થાનું પ્રતીક છે. મંદિરમાં ડલાઇન મુજબ મંદિરમાં જ પ્રસાદ બનાવી કોરોના પહેલા મંદિરમાં દર્શન કરવા શ્રધ્ધાળુ ભકતોને અપાતો હતો તે પ્રથા બંધ આવતા ભકતજનો, દર્શનાર્થીઓ અને કરી દેવાતાં લાખો શ્રદ્ધાળુ ભકતોની શ્રદ્ધાળુઓને પ્રસાદ માટે જે રોકડ રકમ લાગણી દુભાઇ હોવાનો મુદ્દો અરજીમાં અર્પણ કરવામાં આવે તેની સામે ભકતોને ઉઠાવાયો છે.
શ્રદ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થાને ધ્યાને લઇ તાત્કાલિક વર્ષો જૂની પરંપરા મુજબ, મંદિરમાં જ બનાવીને પ્રસાદ ભકતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ચેરિટી કમિશનરે કેમ્પ હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ જારી કરી જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
મંદિર ફરી ચાલુ કરાયું
રૂ.૨૫ આપવાથી નારિયેળ(અડધુ), રૂ.૫૦ આપવાથી અર્ધા નારિયેળ સાથે બે લાડુ, રૂ.૧૦૦ આપવાથી તે કરતા વધુ લાડુ પણ હોય આ પ્રમાણે પ્રસાદી આપવામાં આવતી હતી. જો કે, ૨૦૨૦માં કોરોના મહામારી દરમ્યાન સરકારની ગાઇડલાઇન મુજબ મંદિર બંધ રખાયુ હતુ અને કોરોનાની અસર નાબૂદ થતાં મંદિર ફરી ચાલુ કરાયું હતું.
છેલ્લા ઘણા સમયથી મંદિર પૂર્ણપણે ચાલુ થઇ ગયુ છે અને લાખો ભકતો હાલ દર્શન-પૂજાનો લાભ લઇ રહ્યા છે પરંતુ મંદિર ચાલુ થઇ ગયુ હોવાછતાં ભકતોને પ્રસાદી આપવાનું બંધ રાખવામાં આવ્યું છે. જે મંદિરની વર્ષો જૂની ચાલી આવતી પ્રણાલિક અને પરંપરાની વિરૃધ્ધનું પગલું છે, જેના કારણે મંદિરમાં આસ્થા ધરાવતાં ભકતો-દર્શનાર્થીઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે.
ચેરિટી કમિશતર સમક્ષ અરજીમાં શું માગ થઈ
– દર્શનાર્થીઓને જો મંદિરમાં દર્શન. દાન કે અન્ય કોઇ બાબતે ફરિયાદ હોય તો મંદિરમાં ફરિયાદ પેટી રખાઇ નથી, તે મૂકવામાં આવે મંદિરના મુખ્ય દ્વાર પાસે દર્શનાર્થીઓ સહેલાઇથી જોઇ શકે તે રીતે ટ્રસ્ટીમંડળના સભ્યો-હોદ્દેદારોના નામ-સરનામા, નંબરો મૂકાય = આ પબ્લીક ટ્રસ્ટ છે, તેથી મદિરની આવક જાવક-હિસાબોની વિગતો દર્શનાર્થી જોઇ શકે તે પ્રકારે પ્રદર્શિત કરવામાં આવે.