અમદાવાદના સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ મેચ દરમિયાન 600થી વધુ દર્શકો બેહોશ થઈ ગયા હતા અને 10ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કાળઝાળ ગરમીમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી મોટાભાગના શ્રોતાઓને બ્લડપ્રેશર, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈમરજન્સી સર્વિસ ‘108’ તરફથી મળેલી માહિતી અનુસાર મેચ દરમિયાન 600થી વધુ દર્શકોને મેડિકલ […]