ગુજરાત સરકારે 15 માર્ચ, 2024 સુધીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાનું નક્કી કર્યું છે. આ પાણી ઉત્તર ગુજરાત પ્રદેશને ‘સુજલામ સુફલામ યોજના’ હેઠળ અને સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા ફાળવવામાં આવશે. કુલ 4,565 MCFT (મિલિયન ઘનફૂટ) પાણી પીવાના હેતુઓ માટે ફાળવવામાં આવશે, અને વધારાના 26,136 MCFT સિંચાઈ માટે […]