water crisis

Image

Rajkot માં નબળા ચોમાસાની ભારે અસર: શહેરમાં માત્ર એક મહિનાનું પીવાનું પાણી બાકી, મેયર ડૉ. નેહલ શુક્લ દ્વારા 4 હજાર MCFT નર્મદા નીરની માગ

Rajkot: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે વરસાદની મોટો ઘટ જોવા મળી છે. ચોમાસાની નબળી સ્થિતિના કારણે શહેરને પાણી પૂરું પાડતા સ્થાનિક જળાશયોમાં પૂરતો જળસંચય થઈ શક્યો નથી. જેના પગલે રાજકોટવાસીઓ માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ, શહેર પાસે હવે માત્ર એક મહિનો ચાલે તેટલો જ […]

Image

Jamnagar ના 25 ડેમોમાં માત્ર 10% પાણી: પીવાના પાણીની કટોકટી ટાળવા તંત્ર સજ્જ, સૌની યોજનાથી નર્મદાનું પાણી મેળવવા માગ

Jamnagar જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન નહિવત અને અપૂરતો વરસાદ પડવાના કારણે જળ સંકટ ઘેરૂ બન્યું છે. વરસાદ ખેંચાતાં જિલ્લાના નાની-મોટી સિંચાઈ યોજનાઓ અને પીવાના પાણીના સ્ત્રોત સમાન 25 ડેમોમાં પાણીની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલની સ્થિતિએ આ તમામ ડેમોમાં માત્ર 10% જેટલો જ ઉપયોગી પાણીનો જથ્થો બચ્યો છે, જેને પગલે આવનારા દિવસોમાં પીવાના […]

Image

સિંધુ જળ સંધિ મુદ્દે Pakistanમાં ચિંતા વધી, નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનો વચ્ચે પાણી સંકટની ચર્ચા

Pakistan News: સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પાકિસ્તાનમાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા વધી રહી છે. દેશમાં મુખ્ય બંધો અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટતું હોવાના અહેવાલો વચ્ચે અનેક વિસ્તારોમાં લોકો પાણીની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ, કેટલાક પાકિસ્તાની નેતાઓ ભારત સામે કડક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે. ઇસ્લામાબાદમાં […]

Image

મોટી કંપનીઓને આંદોલન વગર સરળતાથી પાણી મળી જાય છે, જ્યારે સામાન્ય માણસે વલખાં મારવા પડે છે : Gopal Italia

Gopal Italia News: સુરેન્દ્રનગરમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, પાણીની સમસ્યા અને સરકારની નીતિઓને લઈને તેમણે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો દ્વારા સતત આંદોલનો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, છતાં સરકારને ખેડૂતોની પીડા દેખાતી […]

Image

ચોમાસામાં વિલંબથી Gujaratમાં પાણીની ચિંતા, 110 ડેમ 80%થી વધુ ખાલી

Gujarat Water Crisis: ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ અને અસહ્ય બફારાના કારણે પીવાના પાણી તેમજ ખેતી માટેની જળ જરૂરિયાત ગંભીર બની રહી છે. સામાન્ય રીતે 15 જૂન સુધી બેસી જતું ચોમાસું 21 જૂન સુધી અનિશ્ચિત રહેતાં રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. રાજ્યના 110 ડેમોમાં સરેરાશ 80 ટકાથી વધુ જળસંગ્રહ ખાલી થઈ […]

Image

Dahod ના જગોલા ગામમાં પાણી માટે હાહાકાર, ડુંગરાળ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા

Dahod જિલ્લાના જગોલા ગામના માળ ફળીયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. સરકાર દ્વારા ગામમાં નળ જોડાણો, મીની એલઆઈ યોજના અને બોરવેલ જેવી સુવિધાઓ ઉભી કરાઈ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગામના લોકો આજે પણ એક ટીપા પાણી માટે સંઘર્ષ કરી […]

Image

Ahmedabad માં ભરઉનાળે પાણી માટે વલખા, લોકો સ્વ ખર્ચે ટેન્કરો મંગાવી પાણી ભરવા મજબુર

Ahmedabad: આપણા ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવામાં આવતા હોય તેવા દર્શ્યો સર્જાતા હોય છે. ત્યારે હવે ગુજરાતમાં એકમાત્ર ધમધમતું મેગાસિટી કહી શકાય તેવા અમદાવાદ શહેરમાં ભરઉનાળે પાણીની અવ્યવસ્થા સર્જાઈ છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો સામે આવ્યા છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો આવ્યા સામે મળતી […]

Image

Water crisis: દિલ્હી સરકાર પાણીની અછતના મુદ્દાને સંબોધવા માટે કટોકટી બેઠક યોજશે

સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીમાં પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહેલી દિલ્હી સરકારે વધતી કટોકટીનો સામનો કરવાનાં પગલાં અંગે ચર્ચા કરવા ગુરુવારે તાકીદની બેઠક બોલાવી છે. દિલ્હી સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા જળ પ્રધાન આતિશી અને આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ કરશે, જેમાં મુખ્ય સચિવ સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ પગલું અનિયમિત અને અપૂરતા પાણી પુરવઠા […]

Image

‘મારા ઘરનો બોરવેલ પણ સુકાઈ ગયો’: બેંગલુરુ જળ સંકટ પર DK Shivkumar 

કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે મંગળવારે વચન આપ્યું હતું કે સરકાર કોઈપણ કિંમતે બેંગલુરુને પૂરતો પાણી પુરવઠો સુનિશ્ચિત કરશે. મંગળવારે મીડિયા સાથે વાત કરતા ડીકે શિવકુમારે કહ્યું કે બેંગલુરુના તમામ વિસ્તારો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે અને તેમના ઘરનો બોરવેલ પણ સુકાઈ ગયો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “અમે ભયંકર પાણીની કટોકટીનો સામનો કરી […]

Trending Video