vmc

Image

વડોદરા મનપાની સામાન્ય સભામાં તડાફડી,ભાજપ કોર્પોરેટર અને મ્યુનિ કમિશનર વચ્ચે ઘમાસાણ

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની (VMC) સામાન્ય સભામાં આજે મળી હતી. ત્યારે વડોદરા મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. આ સભામાં પૂર્વ વિસ્તારના નાળાના પ્રશ્નને લઈને વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોષી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામ સામે આવ્યા હતા જેથી ભારે હોબાળો થયો છે. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો મળતી માહિતી મુજબ […]

Image

Vadodara: મેળામાં ચાલુ રાઈડના દરવાજા ખુલી ગયાં, સુપર વાઇઝર અને રાઇડ ચલાવનારની અટકાયત

Vadodara: વડોદરામા (Vadodara) ફરી એક વાર નાના બાળકોના જીવ સાથે રમત રમાઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં મેળામાં ચાલુ રાઈડના દરવાજા ખુલી ગયા હોવાનું સામે આવ્યું છે. બાળકોની રાઇડનાં દરવાજા ખુલતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે, સમદનસીબે આ ઘટનામાં બાળકોને કોઈ બાળકને ગંભીર ઈજાઓ થઈ ન હતી. ત્યારે આ ઘટનાએ હરણી બોટ […]

Image

‘જ્યારે CM-PM આવવાના હોય ત્યારે જ સફાઇ થાય એવું નથી જોઈતું!સ્વચ્છતાનો સ્વભાવ પણ આપના સંસ્કારમાં લાવવો જ પડે ‘જાહેર મંચ પરથી CM Bhupendra Patel ની તંત્રને ટકોર

CM Bhupendra Patel visits Vadodara: વડોદરા (Vadodara) આમ તો સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ તંત્રના પાપે સંસ્કારી નગરીની હાલત ખરાબ ગઈ છે. તંત્રના પાપે વડોદરાની જનતાએ ઘણી હાલાકી ભોગવી છે. વડોદરાના તંત્ર પર પહેલા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વડોદરાને સ્વચ્છ રાખવામાં પણ વડોદરાનુ તંત્ર નિષ્ફળ નિવળ્યું છે તેવું વડોદરાવાસીઓમાં ચર્ચાઈ રહ્યુ છે […]

Image

Vadodara : પૂર બાદ લોકોનો આક્રોશ જોઈ ભાજપના નેતાઓને થયું આત્મજ્ઞાન !વિશ્વામિત્રી નદી કિનારે આવેલ ભાજપ કોર્પોરેટરનો આલીશાન બંગલો તૂડશે !

Vadodara :  તાજેતરમાં વડોદરા (Vadodara) શહેરમાં આવેલા પૂરે તંત્રની પોલ ખોલી નાખી છે. આ મામલે લોકોમાં ભાજપના (BJP) નેતાઓ સામે ભારે રોષ છે. ભાજપના નેતાઓને હાલત એવી થઈ ગઈ છે લોકો તેમની મદદ લેવા માટે પણ તૈયાર નથી અને તેમને ભગાડી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ ને અચાનક આત્મજ્ઞાન થયુ છે અને પોતે જ […]

Image

Vadodara : ચેરમેન શીતલ મિસ્ત્રીના વિવાદિત નિવેદનથી લોકોમાં આક્રોશ , સામાજિક કાર્યકર ટાયરની ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પોહોચ્યા

Vadodara :વડોદરામાં (Vadodara)તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલા પૂરના કારણે લોકોમાં તંત્ર સામે રોષ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મનપાના (VMC) શાસકો લાજવાને બદલે પ્રજા પર જ ગાજી રહ્યા છે. ભ્રષ્ટ તંત્રના પાપે વડોદરાવાસીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે અગાઉ બે કોર્પોરેટરોએ તો ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી હતી અને […]

Image

Vadodara:ભાજપ કોર્પોરેટરે જ ભાજપના હોદ્દેદારોને ઉઘાડા પાડ્યા, બળાપો ઠાલવતા થયા ભાવુક

Vadodara:  વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri river) પૂર (flooding) આવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે લોકોમાં ભારે રોષ છે. વડોદરાવાસીઓ સારી રીતે જાણે છે કે, પૂર માટે કોણ જવાબદાર છે. જેના કારણે લોકો તંત્ર પર રોષ ઢાલવી રહ્યા છે. હવે તો તંત્રના અધિકારીઓ અને ભાજપ નેતાઓને લોકોની વચ્ચે જવું પણ મુશ્કેલ બની ગયું છે. […]

Image

Vadodara: મુખ્યમંત્રીની મુલાકાત વખતે સબ સલામત અને ગુડ વર્ક બતાવતા તંત્રએ પહેલા જ આટલી કાળજી રાખી હોત તો લોકોના રોષનો સામનો ના કરવો પડ્યો હોત..!

CM Bhependra Patel in Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને (Heavy rain) કારણે હાહાકાર મચી ગયો છે. પૂરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનો સંઘર્ષ ચાલુ છે, ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ વડોદરાની (Vadodara) થઈ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ (Vishwamitri River) રૌદ્ર સ્વરૂપ દાખવતા નદીની આસપાસના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ સાથે શહેરના […]

Image

Vadodara :ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે

Vadodara : ભૂતાનના રાજા  (Bhutan King) જિગમે ખેસર નામગ્યેલ વાંગચૂક (Jigme Khesar Namgyel Wangchuck) તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે (shering tobgay) આજરોજ વડોદરામાં આવ્યા છે. આજે સવારે તેઓ વડોદરા એરપોર્ટ (Vadodara Airport ) પર ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. વડોદરાથી તેઓ એકતાનગરની મુલાકાત લેવા રવાના થયા હતા . બંન્ને મહાનુભાવોનું ગુજરાતની આગવી […]

Image

Vadodara: લો બોલો ! પાલિકાના પદાધિકારીને પોતાના વિસ્તારની સમસ્યા અંગે ખબર જ નથી

Vadodara: વડોદરા મહાનગર પાલિકામાં (VMC) આવે વૉટર વર્કસ કમિટીની (Water Works Committee) બેઠક (meeting) મળી હતી. જેમા શહેરમાં પાણીના (water) પ્રશ્નને લઇ ચર્ચાઓ કરવમાં આવી હતી.કેટલાક વિસ્તારોમાં પાણી નથી મળતું તો ક્યાંક મળે છે તો અસહ્ય ગંદુ આવે છે. આ બાબતને લઇ વિસ્તૃત ચર્ચા કરાવામાં આવી હતી. પાણીની સમસ્યા અંગે પૂછેલા સવાલનો અંગે ગોળગોળ જવાબ […]

Image

Vadodara માં ભુવા રાજ ! સત્તાધીશોની ઉંઘ ઉડાડવા માટે જુઓ યુવકે શું કર્યું…

Vadodara : વડોદરા (Vadodara) શહેરમાં ચોમાસાના (Monsoon) પહેલા વરસાદમાં (Rain) પાલિકાની (Municipality) પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી રહી છે. ત્યારે વડોદરામાં (Vadodara) વરસાદ વરસતા ભુવા પડવાનું રુ થયું છે. ભુવા પડવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે પરંતુ પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને ઉંઘતા હોય તેવું જોવા મળી રહ્યુ છે ત્યારે નવાયાર્ડ દીપ […]

Image

vadodara: શહેરમાં સામાન્ય વરસાદમાં જ ગરનાળાઓ થયા બંધ, જાણો આ મામલે કોર્પોરેટરે શું કહ્યું ?

vadodara:  વડોદરાના (vadodara) છાણી – બાજવા રોડ પર રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવાર જ્વર બંધ થઇ. વાહન વ્યવહાર બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. સામાન્ય વરસાદમાં જ ગરનાળું ભરાઈ જતા વોટર પંપ મૂકી પાણી ખાલી કરવાની માંગ ઉઠી. સામાન્ય વરસાદમાં જ ગરનાળાઓ થયા બંધ વડોદરા સહીત રાજ્યમાં ઠેર ઠેર મેઘગર્જના સાથે વરસાદ […]

Image

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ મામલે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

vadodara harni boat accident : વડોદરાના (Vadodara) ચકચારી હરણી તળાવ દુર્ઘટના (harni boat accident) કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસની હાઇકોર્ટમાં (High Court) સુઓમોટો સુનાવણી થઈ રહી છે. ત્યારે આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર (VMC Commissioner) દિલીપ રાણા (Dilip Rana) સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને […]

Image

દુર્ઘટના પછીના લેવાયેલાં પગલાંમાં કોઇ રસ નથી, પહેલાં શું કર્યું એ કહો: Gujarat High Court

Vadodara boat accident:  વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની આજે સુનાવણી થઈ હતી જેમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાકટરને વેધક સવાલ કર્યા હતા. તેના જવાબ સાંભળ્યા […]

Image

Vadodar: બોટ સંચાલકની મનમાનીએ લીધો શિક્ષકો અને બાળકોનો ભોગ : સ્કુલ સંચાલક

vadodara boat tragedy : વડોદરા બોટ દુર્ઘટના મામલે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે, બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઇન્કાર કર્યો હતો.

Trending Video