Vinesh Phogat Hospitalized: 2024 પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024) ગોલ્ડ મેડલ (Gold Medal) માટે દાવેદાર માનવામાં આવતી ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે.આ સાંભળ્યા બાદ વિનેશ ફોગાટને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળી રહ્યુ છે કે, વિનેશ ફોગાટની તબિયત બગડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગેરલાયક […]