Banaskantha: ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન થયું તેને બે અઠવાડિયા કરતા વધુ સમય થઈ ગયો છે. ત્યારે નવા જિલ્લા વાવ-થરાદને લઈને દિયોદર, કાંકરેજ, જેવા તાલુકાઓ વિરોધ કરી રહ્યા છે. દિયોદરને લઈને ઓગડ જિલ્લો બનાવવામાં આવે અને , દિયોદરને વડુમથક જાહેર કરવામાં આવે તેને લઈને 18 દિવસથી ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદરના સર્કિટ હાઉસ નજીક […]