Mantel Health Tips: ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીના ડેટા અનુસાર, ભારતમાં 60 ટકા માનસિક બીમારીઓ 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે. એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેનો ડેટા મોલેક્યુલર સાઇકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત થયો છે. સંશોધન મુજબ, 34.6 ટકા માનસિક વિકૃતિઓ 14 વર્ષની ઉંમર પહેલા, 48.4 ટકા 18 વર્ષની ઉંમર પહેલા અને 62.5 ટકા 25 […]